| એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તે તરવા ગઈ, તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોઢામાં આવી ગયો, સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોઢામાં આવી ગયો, મગર બિલ્લીને ખાઈ ગયો |
| A fat cat, She wore a sari, A fat cat, She wore a sari, Went around wearing a sari, She swam in the lake, Crocodile in the lake, Dizzy cat, The hem of her sari was loosened, Came into the crocodile's mouth, The hem of her sari was loosened, Came into the crocodile's mouth, The crocodile ate the cat
Credits Song: Gujarati children's song Animation and text: Courtesy of Gujarati Kids Stories & Rhymes English translation: Mr. L. W. Hoyden
|